મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહારાષ્ટ્ર પોલીસ તપાસમાં મદદ કરશે

મુંબઈ(વાર્તા) રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે સાંજે થયેલા વિસ્ફોટોની તપાસમાં મદદ કરવા માટે મહારાષ્ટ્ર પોલીસની આતંકવાદી વિરોધી દળની એક ખાસ ટુકડી રાજસ્થાન પહોંચીને ઘટના સ્થળોનુ નિરીક્ષણ કરશે.

આ ટુકડીના પ્રમુખ હેમંત કારકરે જણાવ્યુ હતુ કે, આ ટુકડી બે દિવસમાં રાજસ્થાન રવાના થશે અને સ્થાનીક તપાસ અધિકારીઓની સાથે બેઠક યોજશે. તેમણે જણાવ્યુ હતુ કે, વિશેષ ટુકડી વિસ્ફોટક સામગ્રીની તપાસ કરશે અને વર્ષ 2006માં મુંબઈ લોકલ ટ્રેનમાં થયેલા વિસ્ફોટોની સાથે તેની સરખામણી કરશે.
ઘણું બધુ
મધ્યપ્રદેશમાં એલર્ટ ઘોષીત કરાયું
જયપુરની ઘટના માનવતા વિરુદ્ધ-સોનિયા
મૃતકોના કુટુંબીજનોને પાંચ લાખની સહાય
મૃતકોના કુટુંબીજનોને પાંચ લાખની સહાય
વિસ્ફોટકો સાઈકલ પર ફીટ કરાયા હતા
વિસ્ફોટ પાછળ હૂજીની સંડોવણી ??