મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અડવાણી સહિતના નેતાઓ જયપુર પહોંચશે

જયપુર(વાર્તા) લોકસભામાં વિપક્ષી નેતા લાલકૃષ્ણ અડવાણી અને રાજ્યસભાના વિપક્ષી નેતા જસવંતસિંહ સહિત ભાજપાના અન્ય શિર્ષ નેતાઓ આવતીકાલે જયપુર જાય તેવી સંભાવના છે. ગુલાબી નગરીમાં થયેલા બોંબ વિસ્ફોટ બાદની સ્થિતી ઉપર ચર્ચા કરવા માટે તથા ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને સાંત્વના આપવા માટે તેઓ જયપુર જશે તેવુ સુત્રોએ જણાવ્યુ હતુ.
ઘણું બધુ
આરએસએસ અને કોંગી કાર્યકરો મદદે પહોંચ્યા
મહારાષ્ટ્ર પોલીસ તપાસમાં મદદ કરશે
મધ્યપ્રદેશમાં એલર્ટ ઘોષીત કરાયું
જયપુરની ઘટના માનવતા વિરુદ્ધ-સોનિયા
મૃતકોના કુટુંબીજનોને પાંચ લાખની સહાય
મૃતકોના કુટુંબીજનોને પાંચ લાખની સહાય