જયપુર(ભાષઆ) પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે જયપુરમાં થયેલા બોંબ વિસ્ફોટોમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને એક-એક લાખ રૂપિયાની સહાયતા આપવાની ઘોષણા કરી છે. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, સહાયતા રાશી રાષ્ટ્રીય સહાયતા કોષમાંથી આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ આ ઘટનામાં ઘાયલ વ્યક્તિઓને 50-50 હજાર રૂપિયાની આર્થીક સહાય આપવાની જાહેરાત પણ કરી હતી.
|