મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિસ્ફોટોની તપાસ માટે વિશેષ ટીમની રચના  Search similar articles

જયપુર(ભાષા) રાજસ્થાનની રાજધાનીમાં ગઈકાલે થયેલા બોંબ ધડાકાની તપાસની જવાબદારી સોંપવા માટે પોલીસની એક વિશેષ ટુકડીનુ નિર્માણ કરવામાં આવ્યુ છે તેવુ રાજ્યના પોલીસ મહાનિરીક્ષક પંકજકુમાર સિંગે જણાવ્યુ હતુ. આ ટુકડી વિસ્ફોટમાં જવાબદાર આતંકવાદી સંગઠનનો પત્તો લગાવશે અને બ્લાસ્ટમાં સંડોવાયેલા આતંકવાદીઓનુ પગેંરુ દાબવાના પ્રયાસો શરૂ કરશે.
ઘણું બધુ
ભાજપાએ પોટા કાયદો લાદવાની માગ કરી
વિસ્ફોટોમાં પાડોશી દેશનો હાથ હોઈ શકે
મૃતકોના પરિવારજનોને એક લાખની સહાય
જયપુરમાંથી કરફ્યુ હટાવી લેવાયો
ગુલાબી નગરીનો ઈતિહાસ...
પિંક સિટીમાં 13 મે, 13 મિનિટ, 13 બોમ્બ