મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જયપુર બ્લાસ્ટના શંકાસ્પદનુ રેખાચિત્ર  Search similar articles

જયપુર(ભાષા) જયપુરમાં થયેલા બોંબ વિસ્ફોટ બાદ રાજસ્થાન પોલીસે અનેક લોકોના નિવેદનો લીધા હતા. જે પૈકીના કેટલાક નાગરિકોએ એક શંકાસ્પદનુ વર્ણન કર્યુ હતુ. લોકોના વર્ણનના આધારે રાજસ્થાન પોલીસે શંકાસ્પદ યુવાનનુ રેખાચિત્ર તૈયાર કરાવ્યુ હતુ. આ રેખાચિત્રના આધારે પોલીસે તેની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. અલબત્ત, હજી સુધી રેખાચિત્રના આધારે કોઈ ફળદાયી વિગતો પ્રાપ્ત કરવામાં પોલીસને સફળતા મળી નથી.
ઘણું બધુ
વિસ્ફોટોની તપાસ માટે વિશેષ ટીમની રચના
ભાજપાએ પોટા કાયદો લાદવાની માગ કરી
વિસ્ફોટોમાં પાડોશી દેશનો હાથ હોઈ શકે
મૃતકોના પરિવારજનોને એક લાખની સહાય
જયપુરમાંથી કરફ્યુ હટાવી લેવાયો
ગુલાબી નગરીનો ઈતિહાસ...