પણજી. બોલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન આજે ગોવાની અંદર પંચ સિતારા હોટલમાં આયોજીત એક એક કાર્યક્રમ દરમિયાન જુની યાદોમાં ખોવાઈ ગયાં હતાં. તેમની કેરિયરની પહેલી ફિલ્મ સાત હિંદુસ્તાનીની સ્મૃતિઓમાં ખોવાઈ ગયાં હતાં.
તેઓ અપરાંતા લૈંડ બિયોંડ નામની કોફી ટેબુલ પુસ્તકનું લોકાર્પણ કરવા આવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે તેમની જીંદગીની સર્વશ્રેષ્ઠ ક્ષણ હતી. આ પુસ્તક અહીનાં ઉદ્યોગપતિ દત્તારાજ સાલગાંવકારે લખી છે.
|