મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દક્ષિણ દિલ્હીમાં સાંઈબાબા મંદિરમાં બોંબની આશંકા  Search similar articles

નવી દિલ્હી(ભાષા) દક્ષિણ દિલ્હીના લોદી કોલોની સ્થિત સાંઈબાબા મંદિરમાં બોંબની આશંકાના પગલે પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ સમગ્ર રાજધાનીની પોલીસ સતર્ક થઈ ગઈ હતી. બે દિવસ અગાઉ જયપુરમાં થયેલા સિરીયલ બોંબ વિસ્ફોટ બાદ ફરી એકવાર દિલ્હીમાં સ્થિત સાંઈબાબા મંદિરમાં બોંબ હોવાની આશંકાથી સુરક્ષાતંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ઘણું બધુ
આઈએસઆઈને આંતરરાષ્ટ્રીય ઓબર્ઝવેશન યાદીમાં મુકો
જયપુરમાં ધારા 144 લાગુ
આતંકવાદ સામે લડવા મુખ્યમંત્રીઓની બેઠક બોલાવો
સાઈબર કાફેના માલિક અને કર્મચારીઓની પુછતાછ
આતંકવાદ સામે પોટાનો કાયદો લાગુ કરો
જયપુરમાં બ્લાસ્ટ અમે કર્યા-અજાણ્યું જૂથ