મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આંતકવાદ, મનમોહનસિંહ, સોનિયાના પૂતળાનુ દહન  Search similar articles

વારાણસી(ભાષા) જયપુરમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે વારાણસીમાં ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. વિરોધ નોંધાવવા એકત્રીત થયેલા લોકોએ આતંકવાદના પૂતળાનુ દહન કર્યુ હતુ. ભાજપાના કાર્યકર્તાઓએ જયપુર વિસ્ફોટોના વિરોધમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના પૂતળા ફુંક્યા હતા.
ઘણું બધુ
દક્ષિણ દિલ્હીમાં સાંઈબાબા મંદિરમાં બોંબની આશંકા
આઈએસઆઈને આંતરરાષ્ટ્રીય ઓબર્ઝવેશન યાદીમાં મુકો
જયપુરમાં ધારા 144 લાગુ
આતંકવાદ સામે લડવા મુખ્યમંત્રીઓની બેઠક બોલાવો
સાઈબર કાફેના માલિક અને કર્મચારીઓની પુછતાછ
આતંકવાદ સામે પોટાનો કાયદો લાગુ કરો