મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહારાષ્ટ્ર ATS જયપુર પહોંચ્યું  Search similar articles

મુંબઈ(ભાષા) મહારાષ્ટ્રના એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડની એક વિશેષ ટુકડી આજે જયપુર પહોંચી હતી. ચુનંદા અધિકારીઓની ખાસ ટુકડી સિરીયલ બોંબ બ્લાસ્ટની મોડ્સ ઓપરેન્ડી જાણીને તપાસમાં જયપુર પોલીસની મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે જયપુરમાં થયેલા બોંબ વિસ્ફોટોથી અનેક લોકોના જીવ ગયા હતા. એટીએસ પ્રમુખ હેમંત ખરેએ જણાવ્યુ હતુ કે, તેમની ટુકડી આજે જયપુર પહોંચી ગઈ હતી અને વિસ્ફોટની મોડ્સ ઓપરેન્ડી વિષેની તપાસ તેઓએ શરૂ કરી દીધી છે. તેઓ તલસ્પર્શી તપાસ બાદ જાહેર કરશે કે આ વિસ્ફોટોમાં સ્થાનીક લોકો શામેલ છે કે કેમ ??
ઘણું બધુ
અજમેરમાંથી આઠ બાંગ્લાદેશી ઝડપાયા
બીકાનેરમાં ગુપ્તચર શાખાની ચાંપતી નજર
જયપુર વિસ્ફોટનો સ્કેચ અનેક માટે આફત
પોલીસનુ કારસ્તાન, આંતકવાદીને બદલે ખેડુતને પકડ્યો
બોંબ પ્લાન્ટ કરનાર ત્રણના સ્કેચ જારી
સાંઈબાબા ટ્રસ્ટને ધમકીભર્યો ફોન આવ્યો હતો