મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બિનવારસી સાઈકલ અને થેલાથી જયપુરમાં ભય  Search similar articles

જયપુર(ભાષા) જયપુરના સંજય સર્કલ પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલા એક મંદિર નજીક શંકાસ્પદ હાલતમાં પડેલી સાઈકલ ઉપર એક થેલો લટકાવવામાં આવ્યો હોવાની સૂચના મળતાં જ પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.

સાઈકલ અને તેની ઉપર લટકાવવામાં આવેલા થેલાને જોતાં જ તેમાં બોંબ હોવાની આશંકા ઉપસ્થિત થઈ હતી. જેથી પોલીસે બોંબ સ્કવોર્ડની મદદ લીધી હતી. બોંબ ડિસ્પોઝલ સ્કવોર્ડે સાવચેતી પૂર્વક થેલાની તપાસ કરી હતી. પરંતુ તેમાંથી કોઈ શંકાસ્પદ ચીજ નહીં મળતાં આખરે પોલીસ અધિકારીઓએ રાહતનો દમભર્યો હતો.
ઘણું બધુ
રવિવારે આતંકવાદી ઉદેપુરમાં હતા ??
મુંબઈ એરપોર્ટ પર બોંબની અફવાથી દોડધામ
બેલગામમાંથી આતંકવાદી ઝડપાયો
ઈમેલ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હતો
ઈન્ડીયન મુઝાહિદીનના ઈમેલમાં શુ છે ??
મહારાષ્ટ્ર ATS જયપુર પહોંચ્યું