મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પેટ્રોલ, ડિઝલના ભાવમાં વૃદ્ધિની આશંકા  Search similar articles

નવી દિલ્હી. પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વૃદ્ધિ અને કાચા તેલ તથા ઉત્પાદો ઉપર કસ્ટમ અને ઉત્પાદ શુલ્કમાં કટૌતીનો નિર્ણય લેવા માગે છે. પેટ્રોલિયમ સચિવ એમ એસ શ્રીનિવાસને કહ્યુ હતુ કે, કિંમતોમાં વૃદ્ધિનો નિર્ણય આવનારા ત્રણ-ચાર દિવસોમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બે-ત્રણ માસ પહેલા જ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો અને ફરી એકવાર તેઓની કિંમતમાં વૃદ્ધિ કરવા સાથે તેના ભાવ આસમાને પહોંચી જશે.
ઘણું બધુ
દલિતો માટે હમદર્દી કોઈ નવી વાત નથી - રાહુલ
ભંગારની દુકાનમાં ભેદી ધડાકો, 3નાં મોત
RDX સાથે ઝડપાયેલો રહેમાનને 11 'દિના રિમાન્ડ
નવ ટન વિસ્ફોટકો સાથે ટ્રક ઝડપાઈ
સોનિયા સહિત ત્રણ નેતા સામે સમન્સ
2002ના તોફાનોનો ભોગ બનેલાઓને સહાય