મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યુપીએ દ્વારા આર્થીક આતંકવાદ ફેલાવાયો-ભાજપા  Search similar articles

નવી દિલ્હી(ભાષા) પેટ્રોલ, ડિઝલ અને રસોઈ ગેસના સિલેન્ડરોની કિંમતમાં વધારો કરવાના નિર્ણયથી યુપીએ સરકારના સહયોગી દળો તથા મુખ્ય વિપક્ષી દળ ભાજપાએ સરકારને સાણસામાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

ભાજપાએ સરકાર પર આર્થીક આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ ડાબેરીઓ આ નિર્ણયના વિરોધમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. ડાબેરીઓના શાસન હેઠળના ત્રણ રાજ્યોમાં હડતાળ ઘોષીત કરી દેવામાં આવી છે.

સત્તાધારી પક્ષ કોંગ્રેસે પોતાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યુ હતુ કે, આ ફૈસલો રાષ્ટ્રહિતમાં ઉચીત છે. પરંતુ ભાજપાએ આરોપ લગાવ્યો છે કે, યુપીએ સરકાર દિશાહિન રીતે પેટ્રોલ, ડિઝલ અને ગેસની કિંમતોમાં વધારો કરીને અર્થવ્યવસ્થાને કઠુરાઘાત કરી રહી છે.
ઘણું બધુ
બસ અને ટેક્સીનુ ભાડુ વધારવા માગ
તેલ કંપનીઓની સ્થિતીના આંકલન માટે સમિતી
તેલ કંપનીઓની મદદમાં આરબીઆઈ
પેટ્રોલપંપ ઉપર વાહનોની કતારો ખડકાઈ
શાસનકાળમાં પેટ્રોલની કિંમત આઠ વાર વધી
ઈંધણના ભાવ વધારા સામે વામપંથીઓનું આંદોલન