મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હિન્દી કવયીત્રી કીર્તિ ચૌધરીનું નિધન  Search similar articles
ભાષા

લંડન. લંડનની અંદર રહેનાર પ્રખ્યાત કવયીત્રી કીર્તિ ચૌધરીનું કેંસની બિમારીને લીધે નિધન થઈ ગયું. તેઓ 74 વર્ષના હતાં.

તેમની કવિતાઓને ભારતની ઘણી સ્કુલો અને કોલેજોમાં પાઠ્યક્ર્મની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે.

ગઈ રાત્રે શરીર ત્યાગનાર કવયીત્રીને શ્રધ્ધાંજલી આપતાં બીબીસી હિન્દી સેવાની પ્રમુખ અચલા શર્માએ જણાવ્યું કે આધુનિક હિન્દી કવિતાની અંદર કીર્તિ ચૌધરીનું અનોખુ યોગદાન છે.
ઘણું બધુ
આરૂષિ હત્યાકાંડમાં કૃષ્ણાની ધરપકડ
રાજ ઠાકરે વિરુદ્ધ વોરંટ
આરૂષિ ચરિત્રહીન નહોતી-કૃષ્ણા
આરટીઓ અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ
નાગપુર : અકસ્માતમાં 8નાં મોત
બેસલાએ જયપુરમાં બેઠકની હામી ભરી