જયપુર. રાજસ્થાનની વસુંધરા રાજે સરકારના પુર્વ ખાદ્ય તેમજ નાગરિક આપુર્તિ મંત્રી ડો.કિરોડી લાલ મીણા સહિત ત્રણ વિધાયકોએ આજે વિધાનસભાના સભ્ય પદથી રાજીનામું આપી દિધું છે.
આ વિધાયકોએ ગુર્જર આંદોલનની નજર હેઠળ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનાં વિરોધમાં દબાવ બનાવવા માટે આવુ પગલુ ભર્યું છે.
પૂર્વ મંત્રી સિવાય ભાજપ વિધાયક કન્હૈયાલાલ મીણા અને નિર્દલીય ભાજપા સમર્થક વિધાયક કાંતિ લાલ મીણાએ પણ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દિધું છે.
|