મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ટેંપો ચાલક પ્રિંસીપાલ બન્યો  Search similar articles
ભાષા

વારાણસી. વારાણસીની અંદર રસ્તાપુર ગામમાં આવેલ રામનગરનો એક ટેંપો ચાલક સલીમ પોતાની પ્રામાણિકતાને લીધે જાપાની પત્રકારની મદદથી એક સ્કુલનો માલિક બની ગયો.

લગભગ ત્રણ વર્ષ પહેલાં એક જાપાની મેગેઝીનના સંપાદક શિન ઈકેદા વારાણસી આવ્યાં અને સૌભાગ્યથી તેઓ અહીંયાના પર્યટન દરમિયાન તેમની મુલાકાત વારાણસી જીલ્લાના એક ગરીબ ટેંપો ચાલક સલીમ સાથે થઈ.

સલીમે ઈકેદાને ઈમાનદારીની સાથે યોગ્ય ભાડુ લઈને સારનાથ અને વારાણસી વિસ્તારમાં ફેરવ્યો. તેણે રામનગરની અંદર આવેલ પોતાનું ઘર પણ દેખાડ્યું. ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી થવા લાગી અને સલેમે ઈકેદાનું દિલ જીતી લીધું. ત્યાર બાદ ઈકેદા એક વખત ફરીથી અહીંયા આવ્યાં અને તેમણે સલીમની ઝુંપડીને ઘરમાં ફેરવી દિધી અને તેના બાળકોની શિક્ષા માટે સ્કુલ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે.
ઘણું બધુ
રાજસ્થાનમાં ત્રણ મીણા વિધાયકોનું રાજીનામુ
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
લેફ્ટેનેંટ સહિત પાંચના મૃત્યું
હિન્દી કવયીત્રી કીર્તિ ચૌધરીનું નિધન
આરૂષિ હત્યાકાંડમાં કૃષ્ણાની ધરપકડ
રાજ ઠાકરે વિરુદ્ધ વોરંટ