જાજપુર. ઓરીસ્સા. સંતાનહીનતાના મુદ્દા પર ઝઘડ્યાં બાદ પત્નીની હત્યા કરીને એક વ્યક્તિએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે આપેલી જાણકારી મુજબ સંતાનહીનતાના લીધે લક્ષ્મીધર મલ્લિક અને તેમની પત્ની સુમિત્રા મલ્લિકની વચ્ચે તણાવ હતો.
લક્ષ્મીધરે પહેલાં સુમિત્રાની હત્યા કરી દિધી અને બાદમાં પોતે પણ ઝહેર ખાઈ લીધું હતું.
બંનેના લગ્ન આઠ વર્ષ પહેલાં થયાં હતાં અને સંતાન ન હોવાને લીધે બંને એકબીજાને દોષી ઠેરવતાં અને બંને વચ્ચે ઝઘડા થતાં હતાં.
|