મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અસમમાં વિસ્ફોટ, 5 મર્યા, 35 ઘાયલ  Search similar articles
ભાષા

નીચાણવાળા અસમના બક્સા જિલ્લામાં એક સાપ્તાહિક બજારમાં રવિવારે એક શક્તિશાળી બોંબ વિસ્ફોટમાં ત્રણ સ્ત્રીઓ સહિત પાંચ લોકો માર્યા ગયા અને અન્ય 35 ઘવાયા છે.

અધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ આ જ બજારમાંથી બીજો બોમ્બ પણ મળી આવ્યો છે. જિલ્લાન તમુલપુરમાં કુમારીકાટાના ગિર્દીવાળા બજારમાં બપોરે લગભગ 1 વાગીને 10 મિનિટે બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં પાંચ લોકો ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા.

ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે કે ગંભીર રીતે ઘવાયેલા પાંચ લોકોને ગુવાહાટી મેડિકલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ બનાવ પછી વિસ્તારમાં તનાવની સ્થિતિ બની ગઈ છે.
ઘણું બધુ
નંદીગ્રામમાં બે રાજકીય પક્ષો વચ્ચે અથડામણ
પત્નીની હત્યા બાદ પતિની અત્મહત્યા
વારાણસીમાં રથયાત્રામાં 10 લાખ લોકો આવશે
ટિકિટ તપાસનાર કર્મચારી માટે ઓળખપત્ર જરૂરી
માદક પદાર્થોની ચોરી રોકવા ઓપરેશન ફાયર
હત્યાના કેસમાં ત્રણ ભાઈઓને આજીવન કેદ