મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ટીવી સ્ટૂડિયોમાંથી મેરાજની ધરપકડ  Search similar articles
વાર્તા

બોલીવુડ અભિનેત્રી માન્યતાના પહેલા પતિ હોવાનો દાવો કરનારો મેરાજ શેખને ગઈ રાત્રે એક સમાચાર ચેનલના કાર્યાલય પરથી ફરીથી ધરપકડ કરવામાં આવી છે.

બોલીવુડ અભિનેત્રીઓ પાસેથી જબરજસ્તી વસૂલી કરવાના આરોપોથી ઘેરાયેલ મેરાજ શેખ હૈદરાબાદ પોલીસની કેદમાંથી ભાગી ગયો હતો. તેને તાજેતરમાં જે એક કેસના સંદર્ભમાં હૈદરાબાદ લઈ જવામાં આવ્યો હતો. પૂછપરછ કર્યા બાદ તેને સોમવારે બસ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યો હતો, જ્યાંથી તે ભાગી નીકળ્યો હતો.

ત્યારબાદ મેરાજને સમાચાર ચેનલ 'સ્ટાર ન્યૂઝ' સાથે સંપર્ક કરીને જણાવ્યુ કે તે જામીન પર છૂટી ગયો છે અને તે મુલાકાત આપવા માંગે છે.

ચેનલના જેલ અધિકરીઓથી આ વિશે પૂછપરછ કરી અને પોલીસને સૂચના આપી કે મેરાજ તેમના સ્ટુડિયોમાં મુલાકાત આપવા આવ્યા હતા, જેના પછી પોલીસે ધરપકડ કરી લીધી.
ઘણું બધુ
ગ્રામીણ વિસ્તારમાં ટેકનીકી શિક્ષાની જરૂરત:રાષ્ટ્રપતિ
ગોવાની હાઈકોર્ટે અમિતાભને નોટિસ ફટકારી
બાબરી મસ્જીદ વિંધ્વસ સમયે અડવાણી દુ:ખી હતાં:ઉમા
દસ અન્ય જાતિઓને નીચલા વર્ગનો દરજ્જો
અડવાણીનાં પુસ્તકનું ભોપાલમાં લોકાર્પણ
તિહાડ જેલમાં માદક પદાર્થનુ રેકેટ