મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
35 કમાંડર હજુ પણ લાપતા, અપહરણની શંકા  Search similar articles
ભાષા

ભુવનેશ્વર. આંધ્ર પ્રદેશ નક્સલ વિરોધી બળના ગુમ થયેલ 35 કમાંડરની શોધ આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે. કમાંડર નક્સલિયો દ્વારા તેમની મોટર ચાલિત નૌકા પર હુમલો થયો ત્યાર બાદના ગુમ છે. તેવી શંકા સેવાઈ રહી છે કે તેમનું અપહરણ કરી લેવાયું છે અને તેમને બંધી બનાવીને રાખવામાં આવ્યાં છે.

આ વચ્ચે આંધ્ર પ્રદેશની સરકારે કહ્યું કે જો નક્સલી હિંસા છોડવા તૈયાર હોય તો તેઓ હજુ પણ તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
ઘણું બધુ
ટીવી સ્ટૂડિયોમાંથી મેરાજની ધરપકડ
ગ્રામીણ વિસ્તારમાં ટેકનીકી શિક્ષાની જરૂરત:રાષ્ટ્રપતિ
ગોવાની હાઈકોર્ટે અમિતાભને નોટિસ ફટકારી
બાબરી મસ્જીદ વિંધ્વસ સમયે અડવાણી દુ:ખી હતાં:ઉમા
દસ અન્ય જાતિઓને નીચલા વર્ગનો દરજ્જો
અડવાણીનાં પુસ્તકનું ભોપાલમાં લોકાર્પણ