મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હવે અડવાણીની આત્મકથા મરાઠીમાં  Search similar articles
ભાષા

નવી દિલ્લી. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની આત્મકથા માય કંટ્રી માય લાઈફનું અંગ્રેજી અને હિન્દી સંસ્કરણ રજુ કર્યા બાદ હવે તે ખુબ જ ઝડપી મરાઠી સંસ્કરણને પણ બઝારમાં ઉતારવામાં આવશે.

પ્રકાશકાના નામનો ખુલાસો કર્યા વિના જ સૂત્રોએ જણાવ્યું કે અનુવાદનું કામ છેલ્લા ચરણમાં છે અને પ્રકાશક પુસ્તકને ખુબ જ ઝડપી રજુ કરવા માટે ઉત્સુક છે.

આ પુસ્તકને પુનામાં રજુ કરવામાં આવશે.
ઘણું બધુ
35 કમાંડર હજુ પણ લાપતા, અપહરણની શંકા
ટીવી સ્ટૂડિયોમાંથી મેરાજની ધરપકડ
ગ્રામીણ વિસ્તારમાં ટેકનીકી શિક્ષાની જરૂરત:રાષ્ટ્રપતિ
ગોવાની હાઈકોર્ટે અમિતાભને નોટિસ ફટકારી
બાબરી મસ્જીદ વિંધ્વસ સમયે અડવાણી દુ:ખી હતાં:ઉમા
દસ અન્ય જાતિઓને નીચલા વર્ગનો દરજ્જો