મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમરનાથ વિવાદે 3 જુલાઈએ દેશમાં હડતાલ  Search similar articles
ભાષા

નવી દિલ્લી. અમરનાથ શ્રાઈન બોર્ડને જમીન આપવાના નિર્ણયને પાછો લેતાં જમ્મુ કાશ્મીરની સરકારની વિરુદ્ધ ભાજપાએ આગામી ત્રણ જુલાઈએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું આહ્વાન કર્યું છે.

પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહે ગઈ કાલે તેની ઘોષણાં કરતાં કહ્યું કે ભાજપાએ શ્રાઈન બોર્ડને આપવાની જમીનને પાછી લેવાની કાર્યવાહીના વિરોધમાં ત્રણ જુલાઈએ આખા દેશમાં હડતાલનું આહ્વાન કર્યું છે.
ઘણું બધુ
મનમોહન જાપાન જશે તો ટેકો પાછો ખેંચાશે
હવે અડવાણીની આત્મકથા મરાઠીમાં
35 કમાંડર હજુ પણ લાપતા, અપહરણની શંકા
ટીવી સ્ટૂડિયોમાંથી મેરાજની ધરપકડ
ગ્રામીણ વિસ્તારમાં ટેકનીકી શિક્ષાની જરૂરત:રાષ્ટ્રપતિ
ગોવાની હાઈકોર્ટે અમિતાભને નોટિસ ફટકારી