પ્રખ્યાત ફોરેસિક વિશેષજ્ઞ ડો. તીર્થદાસ ડોગરાઅએ બુધવારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)ના નિદેશકનુ પદ સંભાળી લીધુ.
ડૉ. ડોગરાએ ડૉ.પી. વેણુગોપાલનુ સ્થાન લીધુ છે, જે બુધવારે રિટાયઅ થઈ ગયા. ડૉ. ડોગરા ડો. વેણુગોપાલ પછી સંસ્થાના સૌથી વરિષ્ઠ ડૉક્ટર છે અને અત્યાર સુધી ફોરેસિક મેડિસિન એંડ ટાક્સીકોલોજી વિભાગના પ્રમુખ હતા.
|