મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > શોપિંગ મોલમાં જીવતો બોમ્બ !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શોપિંગ મોલમાં જીવતો બોમ્બ ! Search similar articles
વાર્તા
ઝારખંડની રાજધાની રાંચીમાં ગત રાતે એક શોપિંગ મોલમાંથી બોમ્બ મળી આવતાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

શહેર પોલીસ અધિક્ષક રિચર્ડ લાકરાએ આ અંગે જણાવ્યું હતું કે બોમ્બ એર કન્ટેનરમાં રાખવામાં આવ્યો હતો. જેને મોલની પ્રથમ માળની સીડીઓ પરથી મુકવામાં આવ્યો હતો. મોલમાં બોમ્બ હોવાની સુચના મળતાં જ બોમ્બ નિષ્ક્રીય કરતા દળ જરૂરી ઉપકરણો સાથે આવી પહોંચ્યું હતું.

સેનાએ ઘટના સ્થળે પહોંચી જઇ પાંચ મજલાના આ મોલને હાલ પુરતો સીલ કરી કર્યો છે. પોલીસે બતાવ્યું કે મોલમાંથી મળેલ બોમ્બને ચકાસણી માટે વિજ્ઞાન પ્રયોગશાળાનાં મોકલાયો છે.
ઘણું બધુ
ઓરીસ્સાએ વધુ 11 પોલીસ કંપનીની માંગ કરી
સ્ટીલ પ્લાન્ટમાં ગેસ લિકેજથી 4નાં મોત, 5 ઘાયલ
સીબીઆઈ તપાસની માંગ કરતી પીડિત મહિલા
જમ્મુમાં આતંકવાદીઓની ઘુસણખોરી
બિહારમાં કોસીનો કહેર ચાલુ, 76નાં મોત
એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા સસ્પેન્ડ