મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ભાવવધારાને લઈને રાજસ્થાનમાં 72 કલાકનો બંધ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભાવવધારાને લઈને રાજસ્થાનમાં 72 કલાકનો બંધ Search similar articles
પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડવા માટે આંદોલન
ભાષા

નાગરિક મોર્ચા સહિત રાજ્યનાં તેર જેટલાં સંગઠનોએ પેટ્રોલ,ડિઝલ અને ગેસનાં ભાવોમાં ઘટાડો કરવાને લઈને તા.12 થી 14 સપ્ટેમ્બર સુધી 72 કલાકનો જનતા કર્ફ્યુનું આહ્વાહન કર્યું છે.

મોર્ચાની તાજેતરમાં મળેલી બેઠકમાં પેટ્રોલ,ડિઝલ અને ગેસનાં ભાવોમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર સામે આંદોલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સંગઠનોનો આરોપ છે કે બધા રાજ્યોએ પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં ઘટાડો કર્યો છે. ત્યારે રાજસ્થાન સરકારે હજી સુધી તેમાં ઘટાડો કર્યો નથી.

જ્યારે વસુંધરા રાજેએ પેટ્રોલ ડિઝલનાં ભાવમાં ઘટાડો કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમછતાં હજી તેમણે ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી. તેથી નાગરિક મોર્ચાએ ત્રણ દિવસનાં બંધની જાહેરાત કરવી પડી છે.
ઘણું બધુ
શોપિંગ મોલમાં જીવતો બોમ્બ !
ઓરીસ્સાએ વધુ 11 પોલીસ કંપનીની માંગ કરી
સ્ટીલ પ્લાન્ટમાં ગેસ લિકેજથી 4નાં મોત, 5 ઘાયલ
સીબીઆઈ તપાસની માંગ કરતી પીડિત મહિલા
જમ્મુમાં આતંકવાદીઓની ઘુસણખોરી
બિહારમાં કોસીનો કહેર ચાલુ, 76નાં મોત