પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ, ડીઝલની કિંમતમાં ઘટાડો કરવા મામલે અંગુઠો બતાવ્યો છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ સચિવ આર.એસ.પાંડેયે આજે પત્રકારોને આ મામલે જણાવ્યું હતું કે, ભાવ ઘટાડવાના મામલે મંત્રાલયમાં કોઇ વિચાર વિમર્શ ચાલતો થઇ રહ્યો નથી.
તેમણે કહ્યું કે, સાર્વજનિક વિસ્તારની તેલ વિતરણ કરતી કંપનીઓને પેટ્રોલિયમ પદાર્થોના વેચાણ ઉપર નુકશાન જઇ રહ્યું છે.
|