મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > આતંકવાદી હોડીમાં અંદર આવ્યાં હતાં:દેશમુખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આતંકવાદી હોડીમાં અંદર આવ્યાં હતાં:દેશમુખ
ભાષા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે જણાવ્યું હતું કે મુંબઈને હચમચાવનારા આતંકવાદીઓ નાવની અંદર સવાર થઈને આવ્યાં હતાં અને તેમણે 10 જગ્યાઓને પોતાનું નિશાન બનાવ્યું હતું. પરંતુ હજી પણ તેમની સંખ્યા વિશે કોઈ જ જાણકારી મળી નથી.

આજે વહેલી સવારે પત્રકારોની સાથે વાતચીતની અંદર દેશમુખે કહ્યું હતું કે પોલીસ તેમજ સુરક્ષાબળોની સાથે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયાં હતાં અને નવ શંકાસ્પદની ધરપકડ કરાઈ હતી.

વધારેમાં મળેલી માહિતીનુસાર આતંકવાદીઓ કામા હોસ્પીટલની અંદર સંતાયા હોવાની શક્યતા છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે અંદરની સ્થિતિ વિશે કંઈ પણ સુનિશ્ચિત જાણકારી મળી નથી.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
દેશનો સૌથી મોટો આતંકવાદી હુમલો
ચાર આતંકી ઠાર, નવની ધરપકડ
ડેક્કન મુઝાહીદ્દીને સ્વીકારી જવાબદારી
તાજ-ઓબેરોયમાં હજારો ફસાયા
તાજમાંથી 280 બંધકોને છોડાવ્યા
ફીદાયીનની વિશ્વભરમાં નિંદા