મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > મધ્યપ્રદેશમાં 30 કેન્દ્રો પર પુનઃમતદાન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મધ્યપ્રદેશમાં 30 કેન્દ્રો પર પુનઃમતદાન
ગત ચૂંટણીમાં 73 સ્થળોએ પુનઃ મતદાન થયું હતું
વાર્તા

મધ્યપ્રદેશના નવ જિલ્લામાં 30 મતદાન કેન્દ્રો ઉપર 30મી નવેમ્બરે પુનઃ મતદાન થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, 2003ની ચૂંટણીમાં 73 જગ્યાએ પુનઃ મતદાન થયું હતું.

સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશની 13મી વિધાવસભાની ચૂંટણી માટે 27મી નવેમ્બરે થયેલ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. જોકે 30 જેટલા મતદાન કેન્દ્રો એવા નીકળ્યા હતા કે જ્યાં પુનઃ મતદાનની જરૂરીયાત જણાઇ હતી.

આ અંતર્ગત મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ અંગે મંજૂરી આપી હતી. આ મતદાન કેન્દ્રો ઉપર 30મી નવેમ્બરે સવારે આઠ વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પુનઃ મતદાન યોજાશે. રવિવારે થનાર આ મતદાનને લઇને સુરક્ષા સઘન કરવામાં આવી છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રાજધાનીમાં મતદાન શરૂ
શહેરોમાં એન.એસ.જીની સંસ્થા રચાશે
ગોવાની પાલે બેઠક કોંગ્રેસે જાળવી
હોટલ તાજ આતંકવાદીઓથી મુક્ત
તાજ હોટલમાં એન્કાઉન્ટર ચાલુ
આતંકીઓનો સફાયો જ અંતિમ વિકલ્પ