મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ભારતની પાકિસ્તાનને ચેતાવણી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતની પાકિસ્તાનને ચેતાવણી
વાર્તા

ભારતે આજે ગુજરાત સ્થિત સરક્રીકની ખાડીમાં પાકિસ્તાની નૌકાઓની શંકાસ્પદ ગતિવિધિઓ પર સખત વિરોધ કરતાં કડક શબ્દોમાં ચેતાવણી આપી છે કે, આ બધુ સહન કરવામાં નહી આવે તથા આ ગતિવિધિઓ સામે ગંભીર પગલાં ભરવામાં આવશે.

આતરિક સુરક્ષા મામલોના સચિવ એમ.એલ.કુમાવતે આજે અહીંયા પત્રકાર સંમેલનમાં એક સવાલના જવાબમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં આ ક્ષેત્રમાં આવી ઘટનાઓને જોતાં ભારતે બંને દેશોને તટરક્ષક બળો વચ્ચે ફ્લેગ બેઠકોમાં સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રાજનેતાઓએ ડખલગીરી ના કરી !
દેશની સમસ્યાઓનું મૂળ કોંગ્રેસ - મોદી
વિદેશી પ્રતિનિધિઓ નિર્ભય
આવા બનાવો તો બને :આર.આર.પાટીલ
જરા યાદ કરો કુરબાની
આતંકવાદ અંગે આજે સર્વ પક્ષીય બેઠક