પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહ પશ્વિમ બંગાળના માલદાની પોતાની યાત્રા રદ કરી આજે સવારે દિલ્હી પરત રવાના થયા છે.
નેતાજી સુભાષચંન્દ્ર બોઝ આંતરાષ્ટ્રીય હવાઇ મથકે રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી રાજ્યના નાણામંત્રી અસિમ દાસગુપ્તા અને કોંગ્રેસના પ્રમુખ નેતાઓએ પ્રધાનમંત્રીને વિદાય આપી હતી.
|