મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ
સત્તાનું સેમીફાયનલ
વેબ દુનિયા

પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભાની ચુંટણીની સોમવારે મતગણતરી સવારે આઠ વાગ્યે શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલાં ટપાલપત્રોની ગણતરી કરવામાં આવશે.

આ સમાચાર લખાય છે ત્યાં સુધી છત્તીસગઢમાં કોંગ્રેસ 3 બેઠક પર અને ભાજપ એક બેઠક પર આગળ ચાલી રહી છે. રાજસ્થાનમાં એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.

મધ્યપ્રદેશની 230, રાજસ્થાનની 200, છત્તીસગઢની 90, દિલ્હીની 69 અને મિઝોરમની 40 બેઠકોની મતગણતરી થઈ ગઈ છે.

સત્તાની સેમીફાયનલમાં કઈ પાર્ટી મધ્યપ્રદેશ, રાજસ્થાન,છત્તીસગઢ,દિલ્હી અને મિઝોરમમાં કોણ સરકાર બનાવશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે.

મિઝોરમને છોડીને બધાં રાજ્યોમાં ભાજપનો મુકાબલો કોંગ્રેસ સામે છે. ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર છે. તો એકમાં કોંગ્રેસની સરકાર છે.

જ્યારે જમ્મુ કાશ્મીરનાં પરિણામ 28 ડિસેમ્બરનાં રોજ જાહેર થશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
જમ્મુ-કાશ્મીરમાં 55 ટકા મતદાન
ચૂંટણીવાળા રાજ્યોની બેઠકોનું ચિત્ર
સૈનિક કલ્યાણાર્થે લોકભાગીદારી જરૂરી
પ્રધાનમંત્રીનો માલદા પ્રવાસ રદ
એક કરોડનું હેરોઇન ઝડપાયું
ઉંઘ વ્યક્તિનો મૂળભૂત અધિકાર !