મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > મધ્યપ્રદેશમાં ભાજપ આગળ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મધ્યપ્રદેશમાં ભાજપ આગળ
ભાષા

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની આજે થઇ રહેલી મત ગણતરીના બહાર આવી રહેલા પરિણામો જોતાં ભાજપનું શિવરાજ અહી ટકી રહેશે એ વાત સ્પષ્ટ બનતી જાય છે.

230 બેઠકોમાંથી 226 બેઠકોના મળી રહેલા પરિણામો જોતાં સત્તારૂઢ ભાજપ 126 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. જ્યારે વિપક્ષી કોંગ્રેસને માત્ર 71 બેઠકો ઉપર લીડ મળી રહી છે.

બહુજન સમાજવાદી પાર્ટી 7 તથા ઉમાભારતીની જનશક્તિ પાર્ટી 4 બેઠકો ઉપર આગળ છે. જોકે અપક્ષ 18 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એક વખતના અહીના મુખ્યમંત્રી ઉમા ભારતી ટિકમગઢની બેઠક ઉપર પોતાના હરીફથી પાછળ ચાલી રહ્યા છે.

રાઉમાં ભાજપની જી
ઇન્દોર વિભાગના રાઉની બેઠકનું પરિણામ જાહેર થતાં ભાજપનો વિજય થયો છે. ભાજપી ઉમેદવાર જીતુ જિરાતી 46710 મળ્યા છે. જ્યારે હરીફ ઉમેદવાર જીતૂ પટવારીને 42867 મળ્યા છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મધ્યપ્રદેશમાં શિવરાજનું રાજ ચાલશે
દિલ્હીમાં કોંગ્રેસની હેટ્રીક
કોંગ્રેસને ફાયદો, ભાજપમાં ગાબડું
ચૂંટણીના તાજા પરિણામ....
હરિયાણાનાં ઉપમુખ્યમંત્રી સસ્પેન્ડ
પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ