મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > તો માયાવતીની પ્રતિમાને ધ્વંસ્ત કરી દઈશું- મુલાયમ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
તો માયાવતીની પ્રતિમાને ધ્વંસ્ત કરી દઈશું- મુલાયમ
ભાષા

સમાજવાદી પાર્ટીએ કહ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો રાજ્યમાં અમુક જગ્યાએ જ્યાં તેમની પ્રતિમાઓ લગાવી છે તેને ધ્વંસ્ત કરી દઈશુ.

સપાના પ્રમુખ મુલાયમસિંહે કહ્યું હતું કે આ પ્રતિમાઓને લગાવવામાં રાજ્યને લગભગ 900 કરોડનો બોજ ઉઠાવવો પડ્યો છે. તેમણે કહ્યું હતું કે માયાવતીને ફક્ત પત્થરથી જ પ્રેમ છે એટલા માટે તેમનું હૃદય પણ પત્થર જેવું થઈ ગયું છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
દ્વીતીય ચંદ્રયાનનું પ્રક્ષેપણ 2012માં
ગજિની આજે રિલીઝ થશે આનંદો!
બસપાના કાર્યકરોએ એંજીનીયરની કરી હત્યા
કાસબે ફરી પાક.પાસે માગી મદદ
રાજધાની એક્સપ્રેસને ઉડાવી દેવા પ્રયાસ
રાષ્ટ્રપતિ-વડાપ્રધાને કહ્યુ મેરી ક્રિસમસ