મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > અદાલતના નિર્ણયથી આમીર ખુશ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અદાલતના નિર્ણયથી આમીર ખુશ
ભાષા

પ્રદર્શન પહેલાં ઘણાં કારણોને લીધે ચર્ચામાં રહેલી ફિલ્મ ગજનીને અદાલત દ્વારા દેશમાં પ્રદર્શિત કરવાની લીલી ઝંડી મળ્યાં બાદ સુપરસ્ટાર આમીર ખાને કહ્યું હતું કે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયથી રાહત પેકેજ મળવાથી હુ ઘણો ખુશ છું. હવે છેલ્લે ફિલ્મ પડદા પર આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આમીર અભિનીત ફિલ્મ ગઝની ગુરૂવારે આજે પ્રદર્શિત થઈ રહી છે. મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે દાખલ કરેલ અરજી વિશે વાતચીત કરતાં આમીરે કહ્યું હતું કે આ કેસ જુનો છે. આની સુનવણી 10 ડિસેમ્બરે પુર્ણ થઈ ગઈ હતી પરંતુ પ્રદર્શન પર રોકનો આદેશ 23 ડિસેમ્બરે આવી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે પીઠે ગીતા આર્ટસની આ અરજી પર આદેશ રજુ કર્યો હતો જેની અંદર તેણે સારાવના ક્રિએશંસના માલિક એ. ચંદ્રશેખર દ્વારા દાખલ દિવાની યાચિકા પર ન્યાયમૂર્તિ પીઆર શિવકુમારની ફિલ્મના પ્રદર્શન પર રોક લગાવવાના આદેશને પડકાર આપ્યો હતો.

અદાલતે ફિલ્મના નિર્માતાને અદાલતના રજીસ્ટરની સામે પાંચ કરોડ રૂપિયા જમા કરાવવાની શરતની સાથે ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજુરી આપી હતી. બીજી બાજુ મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે પણ આ ફિલ્મના પ્રદર્શન પર રોક લગાવવાની મનાઈ કરી હતી.

આમિરે કહ્યું હતું કે આ મુદ્દે અદાલત નિર્ણય કરશે પરંતુ નિર્માતાએ રકમ જમા કરીને પોતાની વિશ્વસનીયતા સાબિત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીંયા સુધી કે જીવનમાં પણ તમે ન કહી શકો કે ક્યારે શું થશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
તો માયાવતીની પ્રતિમાને ધ્વંસ્ત કરી દઈશું- મુલાયમ
દ્વીતીય ચંદ્રયાનનું પ્રક્ષેપણ 2012માં
ગજિની આજે રિલીઝ થશે આનંદો!
બસપાના કાર્યકરોએ એંજીનીયરની કરી હત્યા
કાસબે ફરી પાક.પાસે માગી મદદ
રાજધાની એક્સપ્રેસને ઉડાવી દેવા પ્રયાસ