મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > સૈફ ફરી હોસ્પીટલમાં ભર્તી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સૈફ ફરી હોસ્પીટલમાં ભર્તી
વાર્તા

બોલીવુડનાં અભિનેતા સૈફ અલી ખાનને પેટમાં દુખાવાને કારણે ગુરૂવારે લીલાવતી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હોસ્પીટલમાં પ્રવક્તાનાં જણાવ્યા મુજબ સૈફની તપાસ કરવામાં આવી છે, હવે તેનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સૈફને ગયા વર્ષે પણ છાતીમાં દુખાવાની ફરીયાદ બાદ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પાક પાસે સૈનિકો અડધા
અટલજી પર ચાલ્યો સ્ટેમ સેલનો જાદુ
અદાલતના નિર્ણયથી આમીર ખુશ
તો માયાવતીની પ્રતિમાને ધ્વંસ્ત કરી દઈશું- મુલાયમ
દ્વીતીય ચંદ્રયાનનું પ્રક્ષેપણ 2012માં
ગજિની આજે રિલીઝ થશે આનંદો!