મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > પાક. સૈનિકોની રજા રદ્દ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાક. સૈનિકોની રજા રદ્દ
ભારત સાથેનાં તણાવને ધ્યાનમાં રાખીને નિર્ણય
વાર્તા

ભારત સાથે ચાલી રહેલાં તણાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે પોતાના સૈનિકોની રજાઓ તત્કાલ અસરથી રદ્દ કરી દીધી છે.

ધ ન્યુઝમાં શુક્રવારે પ્રસિધ્ધ સમાચાર મુજબ સેનાનાં સુત્રોએ આ સમાચારને સમર્થન આપ્યું છે. આ પહેલાં પાકિસ્તાની સરકારે વાયુસેનાને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો હતો. તેમજ તેમને સરહદ પર સુરક્ષા વધારવાની સુચના આપી હતી.

આ દરમિયાન પાકિસ્તાને પોતાના મિત્ર રાષ્ટ્રો સાથે સંપર્ક વધારી દીધા છે. જો આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછા નહીં થાય તો ઉત્તર પશ્ચિમી સરહદ ફાટા અને સુબા એ સરહદ પર મુકવામાં આવેલી સેનાને ભારતની સરહદે મુકવામાં આવી શકે છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આખુ પાકિસ્તાન આતંકી અડ્ડો !
સૈફ ફરી હોસ્પીટલમાં ભર્તી
પાક પાસે સૈનિકો અડધા
અટલજી પર ચાલ્યો સ્ટેમ સેલનો જાદુ
અદાલતના નિર્ણયથી આમીર ખુશ
તો માયાવતીની પ્રતિમાને ધ્વંસ્ત કરી દઈશું- મુલાયમ