જમ્મુ કાશ્મીર સરકાર માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચેનું ગઠબંધન થયા બાદ પીપુલ્સ ડેમોક્રેટીક પાર્ટીએ યુપીએ સાથે પોતાનો સંબંધ તોડી નાંખ્યો છે.
પાર્ટી પ્રમુખ મહેબુબા મુફ્તીએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખીને પીડીપીને યુપીએ સાથેનો સંબંધને ઔપચારિક રીતે તોડી પાડ્યો હતો.
આ ગઠબંધનમાંથી નીકળી જવાનું કારણ જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની નેશનલ કોન્ફરન્સ સાથેની સરકાર છે.
|