તામિલનાડુનાં ડિંડીગુલ જિલ્લામાં સોમવારે એક વેન અને રાજ્યની એસટી બસ વચ્ચે થયેલા ટક્કરમાં સબરીમાલાનાં છ યાત્રાળુઓનાં મોત થયા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે.
પોલીસ મુખ્યાલયનાં જણાવ્યા મુજબ વાતલગુડુ નજીક થયેલા અકસ્માતમાં છ લોકોનાં મોત થયા હતા.
ઘાયલોને નજીકની સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
|