દેશભરનાં ટ્રક ટ્રાન્સપોર્ટરોએ પોતાની માંગને પૂર્ણ કરવા માટે રવિવારની મધ્યરાત્રિથી હડતાળ પર ઉતરી આવ્યા છે.
ટ્રક ટ્રાન્સપોર્ટરોની સરકાર સાથેની વાતચીત ત્રીજી વખત તુટી ગયા બાદ તે હડતાળ પર ઉતરી આવ્યા હતા. તેને કારણે દેશભરનાં 55 લાખ ટ્રકોની ગતિ થમી ગઈ છે.
તેમની માંગ છે કે દરેક રાજ્યમાં એકસરખો ટેક્સ હોય. તેમજ ડીઝલ અને ટાયરનાં ભાવમાં ઘટાડો કરવાની પણ તેમણે માંગ કરી છે.
|