મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > નંદીગ્રામ-સુજાપુરમાં મતદાન શાંતિપૂર્ણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નંદીગ્રામ-સુજાપુરમાં મતદાન શાંતિપૂર્ણ
વાર્તા

નંદીગ્રામ પશ્ચિમ બંગાળમાં બે બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંમ્પન્ન થયું છે .

પશ્ચિમ બંગાળમાં રાજકીય રીતે સંવેદનશીલ એવી નંદીગ્રામ અને કોંગ્રેસનાં પારંપરિક ગઢ સમાન સુજાપુર વિધાનસભા બેઠક પર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયુ છે.

નંદીગ્રામમાં સેઝની જમીનને લઈને ચાલેલા રાજકીય આંદોલનને કારણે ચર્ચામાં રહ્યું છે. તે બેઠક પર નિષ્પક્ષ ચુંટણી થવા અંગે ઘણાં રાજકીય પક્ષોને શંકા હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ટ્રક ટ્રાન્સપોર્ટરની હડતાળ
ઠંડીથી વધુ 15 નાં મોત
નકલી દારૂ પીવાથી 14નાં મોત
મધ્યપ્રદેશમાં કલેક્ટરને હટાવાયા
મણિપુરમાં બે આતંકવાદીઓ ઠાર
ભાજપે લોકસભાની તૈયારીઓ શરૂ કરી