મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ઉમર મુખ્યમંત્રી, તારાચંદ ઉપમુખ્યમંત્રી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઉમર મુખ્યમંત્રી, તારાચંદ ઉપમુખ્યમંત્રી
વાર્તા

નેશનલ કોન્ફરન્સનાં અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ સોમવારે જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી તરીકે તથા વરિષ્ઠ કોંગ્રેસી નેતા તારાચંદે ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

રાજ્યપાલ એન એન વોરાએ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી તરીકેનાં શપથ લેવડાવ્યા હતા.આ સાથે અન્ય આઠ મંત્રીઓને પણ પદ અને ગોપનીયતાની શપથ લીધા હતા. જેમાં એનસીનાં અબ્દુલ રહીમ રાઠેર, મિયાં અલ્તાફ, અલી મોહમ્મદ સાગર ને સુરજીત સિંહ તથા કોંગ્રેસનાં પીરાજાદા મોહમ્મદ, તાજ મોહિઉદ્દીન, રિગઝીન જોરા અને શ્યામ લાલ શર્માનો સમાવેશ થાય છે.

આ સમારોહમાં સોનિયા ગાંધી હાજર રહ્યાં હતા.ઉલ્લેખનીય છે કે ઉમર કાશ્મીરનાં સૌથી નાની વયનાં મુખ્યમંત્રી બન્યા છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સતત પાંચમા દિવસે એન્કાઉન્ટર ચાલુ
નંદીગ્રામ-સુજાપુરમાં મતદાન શાંતિપૂર્ણ
ટ્રક ટ્રાન્સપોર્ટરની હડતાળ
ઠંડીથી વધુ 15 નાં મોત
નકલી દારૂ પીવાથી 14નાં મોત
મધ્યપ્રદેશમાં કલેક્ટરને હટાવાયા