સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં પુંછ જિલ્લાનાં મેંઢર વિસ્તારમાં આતંકવાદીઓને મદદ અને આશ્રય આપનાર મહિલાની ધરપકડ કરી છે.
મેંઢર વિસ્તારનાં ભાટી ધાર ગામની નિવાસી મુનીઝા બેગમે 6 દિવસોથી સુધી આતંકવાદીઓને મદદ પહોચાડી હતી.મહિલાનો પતિ સાઉદ્દી અરેબિયામાં નોકરી કરે છે. તેણે આતંકવાદીઓનાં રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી હતી.
આતંકવાદીઓ બંકર બનાવીને ગોળીબાર કરી રહ્યાં છે. તેમજ ઠંડી હોવા છતાં તે સવારે અને રાત્રે ગોળીબાર કરતાં હોય છે.
|