ભાજપે મનમોહન સરકારને કૌભાંડી સરકાર જાહેર કરતાં, દિલ્હી વિકાસ પ્રાધિકરણનાં તાજેતરમાં થયેલા મકાનનાં થયેલાં ગોટાળાની તપાસ કરવાની માંગ કરી છે.
ભાજપનાં પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતુ કે યુપીએ સરકાર પોતાનાં સમર્થકોને લાભ પહોચાડવા માટે કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો હતો કે યુપીએએ આયાત કૌભાંડ , સ્પેકટ્ર્મ ગોટાળો, સ્કોર્પિયન સબમરિન ગોટાળો, વાલ્કાટ કૌભાંડ, સેઝ ગોટાળો અને, ટી આર બાલુ કૌભાંડ તેમજ ડીડીએ કોભાંડ મુખ્ય છે.
|