મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > મસૂદની ભાળ મેળવવી અઘરી:પાક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મસૂદની ભાળ મેળવવી અઘરી:પાક
ભાષા

ભારત દ્વારા માંગણી કરાયેલા જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર અંગે પાકિસ્તાને કહ્યુ કે તેનો પત્તો લગાવો ખુબ જ અઘરૂ કામ છે.

પાકિસ્તાનની સૂચના મંત્રી શૈરી રહેમાને ઈસ્લામાબાદમાં કહ્યુ કે અમે તેની શોધ કરી રહ્યા છીએ, તેને શોધવાનું કામ ભૂસામાંથી સોય શોધવા બરાબર છે.

તેમણે કહ્યુ કે જેવી તેની ભાળ મળશે અમે તેને પકડી લઈશુ.તેવી ખાતરી એનડીટીવીના પત્રકારને આપી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ડીડીએ કૌભાંડની તપાસ થાય-ભાજપ
આંતકવાદીને મદદગાર મહિલાની ધરપકડ
ઉમર મુખ્યમંત્રી, તારાચંદ ઉપમુખ્યમંત્રી
સતત પાંચમા દિવસે એન્કાઉન્ટર ચાલુ
નંદીગ્રામ-સુજાપુરમાં મતદાન શાંતિપૂર્ણ
ટ્રક ટ્રાન્સપોર્ટરની હડતાળ