મુંબઈ હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓને ભારતને સોંપવાની કરાયેલી માંગથી ચીને ચૂપ્પી સાધી લીધી હતી.
ભારત પ્રવાસ માટે આવેલા ચીનના વિદેશમંત્રી યાફેઈને સંવાદાતાઓએ જ્યારે એવો પ્રશ્ન કર્યો કે શું ચીન પાકિસ્તાનને આતંકવાદીઓ સોપવા દબાણ કરશે? આ સવાલના ઉત્તરમાં યાફેઈએ કોઈ ટીપ્પણી કરી ન હતી.
તેમણે કહ્યુ કે મે પાકિસ્તાન પ્રવાસ કર્યો છે મારી ઈચ્છા બંને દેશો વચ્ચે સંવાદ કરાવવાની છે.
|