મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > આપણી આકાશગંગા ભારે દુર્ઘટનાગ્રસ્ત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આપણી આકાશગંગા ભારે દુર્ઘટનાગ્રસ્ત
ભાષા

એક નવા વૈજ્ઞાનિક અધ્યયનમાં એક વાત સામે આવી છે કે આપણી આકાશગંગા તુલનાત્મક રૂપથી ખુબ જ ઝડપી ગતિથી ચક્કર લગાવી રહી છે. તે ખુબ જ ભારે છે અને તે તેની નજીકની આકાશગંગાઓની સાથે ટકરાઈ જાય તેવી શક્યતા છે.

અમેરિકામાં મૈસાચ્યુસેંટ્સના હાર્વર્ડ સ્મિથસોનિયન અંતરિક્ષ ભૌતિક કેન્દ્રના વૈજ્ઞાનિકોને અનુસાર આપણું સૌરમંડળ જે આકાશગંગામાં છે તે પોતાની કક્ષામાં જે ગતિથી ચક્કર લગાવી રહ્યું છે તે પૂર્વમાં લગાવેલ અનુમાનની તુલના કરતાં એક લાખ મીલ પ્રતિ કલાક વધારે છે.

તેમણે જણાવ્યું હતું કે આ ગતિને લીધે આકાશગંગાનું વજન 50 ટકા વધી જાય છે જે આને સમીપવર્તી એંડ્રોમેડા ગેલેક્સીને બરાબર બનાવી દે છે.

વૈજ્ઞાનિકોનાં જણાવ્યું અનુસાર હવે આપણે આપણી આકાશગંગાને અંડ્રોમેડા ગેલેક્સીથી વધારે નાની ન કહી શકીએ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ભારતની માંગ પર ચીન ચૂપ
ઠંડીના કારણે 18ના મોત
મસૂદની ભાળ મેળવવી અઘરી:પાક
ડીડીએ કૌભાંડની તપાસ થાય-ભાજપ
આંતકવાદીને મદદગાર મહિલાની ધરપકડ
ઉમર મુખ્યમંત્રી, તારાચંદ ઉપમુખ્યમંત્રી