કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અંબુ મણી રામદોસે આજે જણાવ્યુ કે 400થી વધારે શહેરોમાં આવતા મહીનાથી રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન શરૂ કરવામાં આવશે.
તેમણે જણાવ્યુ કે મિશનમાંતેવા શહેરોને સમાવેશ કરવામાં આવશે જે શહેરોની વસ્તી વધારે હોય અને જ્યા સ્વાસ્થ્ય સુવિધા અંગે જાગ્રતી લાવવી જરૂરી હોય.
|