મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ભાજપનાં સાંસદે રાજીનામું આપ્યું
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભાજપનાં સાંસદે રાજીનામું આપ્યું
વાર્તા

મહારાષ્ટ્રનાં યવતમાલનાં ભાજપનાં સસ્પેન્ડ સાંસદ હરિભાઉ રાઠોડે મંગળવારે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે.

યવતમાલમાં વણજારા અને આદિવાસી લોકોની સભાને સંબોધિત કર્યા બાદ પત્રકારોને પોતાનાં રાજીનામાની માહિતી આપી હતી.

રાઠોડ ગયા વર્ષે સંસદમાં યુપીએ સરકારનાં વિશ્વાસમત વખતે ગેરહાજર રહ્યાં હતાં. તેથી ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતુ. આ સાથે યવતમાલ બેઠક સંસદીય બેઠકને નવા પરિસીમનમાં ખતમ કરી દેવામાં આવી છે. તેમજ તેને વાશિમ સંસદીય બેઠકમાં જોડી દેવામાં આવી છે. તેથી રાઠોડ આગામી ચુંટણી કોંગ્રેસને બેઠક પર લડવા માંગે છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન શરૂ થશે
આપણી આકાશગંગા ભારે દુર્ઘટનાગ્રસ્ત
ભારતની માંગ પર ચીન ચૂપ
ઠંડીના કારણે 18ના મોત
મસૂદની ભાળ મેળવવી અઘરી:પાક
ડીડીએ કૌભાંડની તપાસ થાય-ભાજપ