મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > નોયડામાં યુવતિ પર સામૂહિક બળાત્કાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નોયડામાં યુવતિ પર સામૂહિક બળાત્કાર
વાર્તા

ઉત્તર પ્રદેશનાં ગૌતમબુદ્ધનગર જિલ્લાનાં નોયડાનાં સેક્ટર 39માં ગઈકાલ મોડી રાત્રે એક યુવતિ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હોવાની વાત બહાર આવી છે.

શહેરનાં પોલીસ અધિક્ષક અશોક ત્રિપાઠીનાં જણાવ્યા મુજબ સેક્ટર 33માં પાંચ-છ લોકોએ એક યુવતિને તેની ગાડીમાંથી નીચે ઉતારીને નિર્જન સ્થળે લઈ જઈ, તેની ઉપર બળાત્કાર કર્યો હતો.

ત્રિપાઠીનાં જણાવ્યા મુજબ બળાત્કાર બાદ યુવતિએ નોયડાનાં ગઢી ચૌખંડી ગામમાં છોડી દેવામાં આવી હતી.આ સંબંધે પોલીસ સ્ટેશનમાં દસ લોકો વિરૂધ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે. પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ભાજપનાં સાંસદે રાજીનામું આપ્યું
રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન શરૂ થશે
આપણી આકાશગંગા ભારે દુર્ઘટનાગ્રસ્ત
ભારતની માંગ પર ચીન ચૂપ
ઠંડીના કારણે 18ના મોત
મસૂદની ભાળ મેળવવી અઘરી:પાક