મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > આતંકવાદ સામે એકતા-પીએમ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આતંકવાદ સામે એકતા-પીએમ
વાર્તા

મુંબઈ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનાં સબુત પાકિસ્તાનને સોંપ્યા બાદ મંગળવારે યોજાયેલા મુખ્યમંત્રીઓની બેઠકમાં વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું હતું કે મુંબઈ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે.

નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં યોજાયેલ સંમેલનમાં વડાપ્રધાન મનમોહનસિંહ અને ગૃહમંત્રી પી ચિદમબરમ હાજર રહ્યા હતા. તેમણે આતંકવાદ સામે લડવા માટે જાસુસી તંત્ર અને પોલીસ તંત્રને મજબૂત કરવા પર ભાર મુક્યો હતો.

સિંહે જણાવ્યું હતું કે મુંબઈ જેવા હુમલા ફરીવાર ન થાય તે માટે દરિયાઈ સુરક્ષા મજબૂત કરવી પડશે.તેમજ રાજ્યો વચ્ચે માહિતીની આપલે ઝડપી બને તેવું તંત્ર ગોઠવવું પડશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ભારત રાજકીય ગેરલાભ લે છે-ઝરદારી
નોયડામાં યુવતિ પર સામૂહિક બળાત્કાર
ભાજપનાં સાંસદે રાજીનામું આપ્યું
રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન શરૂ થશે
આપણી આકાશગંગા ભારે દુર્ઘટનાગ્રસ્ત
ભારતની માંગ પર ચીન ચૂપ