મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > આસામ સરકારને વિપક્ષે ઘેરી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આસામ સરકારને વિપક્ષે ઘેરી
વાર્તા

ઉત્તરી આસામમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલા જાતિય તોફાનો દરમિયાન પાકિસ્તાની ઝંડો ફરકાવવાના કેસમાં રાજ્ય સરકાર માટે ગળાની ફાંસ બન્યો છે.વિપક્ષે વિધાનસભામાં તે મુદ્દો ફરીથી ઉછાળ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દર્રાંગ અને ઉદલગુડી જિલ્લામાં થયેલા કોમી તોફાનો અંગે વિપક્ષી નેતા ચંદ્રમોહન પટવારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની ઝંડાને ફરકાવવા અંગેનો વિડીયો ફુટેજ પર સરકારનો પક્ષ જાણવા માંગ્યો હતો.

જો કે અલ્પસંખ્યક ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે તે પાકિસ્તાનનો નહીં પણ ઈદનો ઝંડો હતો. જો કે આ તોફાનોની સીબીઆઈની તપાસ હાથ ધરવાની માંગ પેન્ડીંગ છે. તો રાજસ્વ મંત્રી ભૂમિધર બર્મને જણાવ્યું હતું કે સીબીઆઈની તપાસનો વિષય હોવાથી કઈ કહેવું વહેલું છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
છત્તીસગઢમાં ઈસ્લામી આતંકનો ખતરો
કસાબ 19 સુધી પોલીસ કસ્ટડીમાં
આતંકવાદ સામે એકતા-પીએમ
ભારત રાજકીય ગેરલાભ લે છે-ઝરદારી
નોયડામાં યુવતિ પર સામૂહિક બળાત્કાર
ભાજપનાં સાંસદે રાજીનામું આપ્યું